Welcome to our BDKAC College,Gadhada Website
આથી તમામ વિદ્યાર્થીઓને જાણ થાય કે,
રાજ્યનો યુવા વિદ્યાર્થી વધુ તેજસ્વી, પ્રતિભાશાળી, જ્ઞાન સમૃદ્ધ બની ગુજરાતને સંપુર્ણપણે જાણી આત્મનિર્ભર ગુજરાતની પહેલ સાથે દ્રઢતાથી જોડાઈ શકે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા ધોરણ ૯ થી ૧૨માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ ગુજરાત રાજ્યની ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણની તમામ સરકારી, અનુદાનિત અને સ્વનિર્ભર કૉલેજો અને રાજ્યની સરકારી અને ખાનગી યુનિવર્સિટીના સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ તથા ૧૮ વર્ષ થી વધુ ઉંમરના અભ્યાસ ન કરતા હોય તેવા ગુજરાત રાજ્યના નાગરીકો માટે “ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ (G3Q) ૨.૦"નું આયોજન કરવામાં આવેલ છે.
જેમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રના વિકાસ માટે સિદ્ધ કરવામાં આવેલ યોજનાઓની લોકભોગ્ય માહિતી તમામને મળશે.
આથી તમામ વિદ્યાર્થીઓએ ફરજિયાત પણે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. અને આ માટેની રજીસ્ટ્રેશન અને ક્વિઝ ની માહિતી આ સાથે સામેલ છે ॰ : READ DETAILS HERE
+91 02847 252590
Near Mohanbhai Statue,
Station Road,
Gadhada (swa.)
Dist:- Botad 364750
Copyright © Bhaktraj Dada Khachar Arts & Commerce College,Gadhada. All rights reserved. | Designed & Developed By : pCube Software Solution,Palanpur