News & Updates

Welcome to our BDKAC College,Gadhada Website

Page Title

9
Dec
2023
AI Tools Information

આથી સૌ વિદ્યાર્થીઓ તથા સ્ટાફ મીત્રોને જણાવવાનું કે, ગુજરાત સરકાર, કેસીજી કચેરી દ્વારા ILAHAIring Technologies Private Limited સાથે – India’s First Artificial Intelligence Powered, CV/ Resume Assistance tooldevelop  કરવામાં આવેલ છે. જે દ્વારા વિદ્યાર્થીઓ સરળતાથી પોતાના Job Winning Resume તૈયાર કરી શકશે. આ AI tool for Resume Creationનોઉપયોગ વિદ્યાર્થીઓવીના-મૂલ્યે(Free of Cost) કરી શકશે. તો સૌ આ AI tool નો ઉપયોગ કરી અને Effective Job-Winning Resume બનાવી શકશે. જેની વિગતવાર માહિતી નીચેની લીંકમાં આપેલ માં છે. જે જોઇ લેવા સારૂ.

 

લીંક :- https://drive.google.com/file/d/1aBRDrSTYAgPqDXGNO8GpvhZcnZb-HBTr/view?usp=sharing